PM મોદીની સાબરકાંઠાને ભેટ| ભારે વરસાદથી હૈદરાબાદ જળમગ્ન

2022-07-28 64

PM મોદી 28 અને 29 જુલાઈના બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. એવામાં વડાપ્રધાન મોદીએ આજે સાબરકાંઠામાં ગુજરાત વાસીઓને લગભગ 1 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી છે. ભારે વરસાદ હૈદરાબાદમાં આફત સાબિત થઈ રહ્યો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યાં છે.

Videos similaires